તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:સરકારી કચેરીઓ, બેંકો અને યાર્ડમાં તહેવારની રજા

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને તા.૧૪ થી તા.૧૬ નવેમ્બર સુધી ત્રણ દિવસની જાહેર રજાઓ હોવાથી જીલ્લાની તમામ સરકારી કચેરીઓમાં કામગીરી બંધ રહેશે, તેવી જ રીતે બેંકોમાં પણ તા.૧૩ નવેમ્બરથી તા.૧૫ નવેમ્બર સુધીની રજાઓ આવતી હોવાથી જીલ્લાની તમામ બેંકો બંધ રહેશે. ઉપરાંત પોરબંદર જીલ્લાના માર્કેટીંગ યાર્ડો ખાતે પણ તા.૧૩ નવેમ્બરથી તા.૧૮ નવેમ્બર સુધી બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો