તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પોરબંદર પોલીસ અને JCI દ્વારા એસટી ડ્રાઇવરો માટે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

પોરબંદર25 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લા પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા એક મહિના સુધી "32માં માર્ગ સલામતી માસ"ની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે પોરબંદર એસટી ડેપોના તમામ ડ્રાઇવરોની આંખોની તપાસણી માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી આંખની હોસ્પિટલ ખાતે આયોજિત આ કેમ્પમાં તમામ એસટી ડ્રાઇવરો અને કર્મચારીઓની આંખોની તપાસણી કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં પોરબંદરના આંખના ડો. નિખિલ રૂપારેલીયાએ સેવા આપી હતી. કેમ્પને સફળ બનાવવા જેસીઆઈના સભ્યો, આંખની હોસ્પિટલના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો