તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્ર પ્રદર્શન:પોરબંદરમાં અભિવ્યક્તિ ચિત્ર પ્રદર્શન આર્ટ ગેલેરીમાં યોજાશે, ચિત્રકારો જોડાશે

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર નગરપાલિકા સંચાલિત મહારાણા નટવર સિંહ આર્ટ ગેલેરીમાં આગામી પહેલી જાન્યુઆરીને શુક્રવારના દિવસે સાંજે પાંચ વાગ્યે ધારાસભ્ય બાબુભાઇ બોખરીયાની ઉપસ્થિતિમાં અભિવ્યક્તિ ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન કરાશે.

લોકો આ ચિત્ર પ્રદર્શનને નિહાળી શકશે તેમજ બે જાન્યુઆરીના સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી લાઈવ ડેમોસ્ટ્રેશન પણ યોજાશે. અભિવ્યક્તિ ચિત્ર પ્રદર્શનમાં ચિત્રકારો જોડાશે અને ચિત્રો પ્રદર્શિત કરશે. આ તકે કલારસિકોને જોડાવા પણ અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો