તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ પેટ્રોલીંગ:પીધેલી હાલતમાં 11 શખ્સ ઝડપાયા, પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી

પોરબંદર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણીના અનુસંધાને પોલીસની સઘન કાર્યવાહી

પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ દરમ્યાન પોલીસે સઘન પેટ્રોલીંગ કરી જીલ્લાના વિવિધ સ્થળો પરથી ૧૧ શખ્સોને કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપી પાડ્યા હતા.

જેમાં શહેરના નરસંગ ટેકરી વિસ્તારના બંધ પુલ પાસે રહેતો સંદીપ પ્રવિણ કટેસીયા, ખારવાવાડના નવાપાડામાં રહેતો કમલેશ ઉર્ફે ભગત રામજી કોટીયા, કડિયાપ્લોટ શેરી-નં-૧ માં રહેતો વિજય ભવાન ડેકીવડીયા, સલાટવાડામાં રહેતો વિજય પ્રદીપભાઇ મુરલીયા તથા જીજ્ઞેશ નરેન્દ્ર ડાભી, જુરીબાગમાં રહેતો મયુર રાજેશ મકવાણા, જ્યુબેલી વિસ્તારમાં રહેતો કરશન કારા ઓડેદરા ઉપરાંત જીલ્લાના ઠોયાણા ગામે રહેતો આલા રામા મોઢા, ઉંટડા ગામે રહેતો અભુ મેરખી મોકરીયા, રાણાવાવમાં રહેતો મનસુખ પુના દેગામા તથા માણાવદરમાં રહેતો માલદે લાલા સોલંકીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો