તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:દિવાળી શુભેચ્છા કાર્ડ હરીફાઈનું આયોજન કરાયું

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં દિવાળી શુભેચ્છા કાર્ડ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી ગ્રીટીંગ કાર્ડ હરીફાઈ યોજાનાર છે. જેમાં 8 થી 18 વર્ષના બાળકો ભાગ લઇ શકશે. દિવાળી કાર્ડ લખવાની પ્રથા વિસરાઈ રહી છે ત્યારે આગામી તારીખ 15 નવેમ્બરને રવિવાર સુધીમાં રાણાવાવ અને પોરબંદરમાં કાર્ડ પહોંચાડવા નિમિષાબેન જોશીએ જણાવ્યું હતું. અને વધુમાં વધુ બાળકોને સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો