તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:પોરબંદરમાં સંસ્થા દ્વારા ઉકાળો અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીઓ કલબ પર્લ પોરબંદર દ્વારા તાજાવાલા સ્કૂલ પાસે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોના સંક્રમણથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધે તેમાટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું અને માસ્ક પણ વિનામૂલ્યે વિતરણ કરાયા હતા. આ તકે આ સંસ્થાના પ્રમુખ લીઓ દીપતિબેન કારિયા સહિતની બહેનોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...