તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃત્યુ:કુતિયાણામાં ટાંકો સાફ કરવા ચડેલા પાલિકા કર્મીનું મોત, માથાના ભાગે ગંભીર ઇજાઓ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુતિયાણા નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઇ ભોજાભાઇ વાળા (ઉ.42) ને ગઇકાલે બપોરના સમયે કુતિયાણાના રસૂલવાડી વિસ્તારમાં આવેલા પાલિકાના પાણીના ટાંકા ઊપર ચડીને સફાઇનુ કામ કરી રહ્યા હતા, તે સમયે અકસ્માતે તેઓ ટાંકા ઊપરથી નીચે પડી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નિપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...