તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શનનું આયોજન:પોરબંદરના મહાલક્ષ્મી મંદિરે દર્શન યોજાયા, સામાજિક અંતર સાથે દર્શનનું આયોજન

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના મુખ્ય બજારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે ધનતેરસના દર્શન યોજાયા હતા જેમાં મંદિરના સંચાલકો તરફથી સામાજિક અંતર જળવાય રહે તેવી વ્યવસ્થા ઉપરાંત સેનેટાઈઝરની સુવિધા અને ભાઈઓ બહેનો માટે અલગ લાઈન તેમજ આવવા જવા માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી હતી. ધનતેરસના દિવસે લક્ષ્મીજીના દર્શન કરવા માટે સવારથી જ ભાવિકોની કતાર લાગી હતી. ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો