તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌશાળા:ગાયના દૂધ અને ગૌમૂત્રથી અનેક મહારોગ અટકે છે

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શીલ ગામની ગૌશાળાની સ્વામીએ મુલાકાત કરી

પોરબંદર જિલ્લાના શીલ ગામની શ્રીરામદેવ ગૌશાળાની મુલાકાતે સાબરકાંઠાના સ્વામી શાન્તાનંદ સરસ્વતીજી આવ્યા હતા અને કહ્યુ હતુ કે આજના સમયમાં ઘરમાં ગાય રાખવી ખૂબ જરૂરી છેે. શીલ ગામના સુધીરભાઇ કાનાભાઇ ભરડા દ્વારા સંચાલિત શ્રીરામદેવ ગૌશાળાની સાબરકાંઠાની મહાવિદ્યાલયના દર્શનાચાર્ય શાન્તાનંદ સરસ્વતીજીએ મુલાકાત કરી હતી અને ગૌશાળા ખાતે નિ:સ્વાર્થીભાવે બીમાર અને અશક્ત ગાયોના નિભાવ-કાર્યોને જોઇને પ્રભાવિત થયા હતા.

સ્વામી શાન્તાનંદ સરસ્વતીજીએ કહ્યુ હતુ કે, ‘આજના સમયમાં બંગલામાં માત્ર ગાડી નહી પરંતુ ગાય પણ રાખવી જરૂરી છે, ગાયનું અમૃત સમાન દૂધ પીવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે તેમજ ગાયનું ગૌમૂત્ર ઉતમ કીટનાશક છે, ગૌમૂત્રથી મહામારી જેવી અનેક બીમારીઓના કીટકોને અટકાવી શકાય છે’. આ ઉપરાંત સ્વામી શાન્તાનંદજીએ દેશમાં ગૌ-સંવર્ધનની પ્રવૃતિઓમાં યુવાનોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો