તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:શહેરમાં 45 થી 95 વર્ષની ઉંમરના 180 લોકોને કોરોના રસી અપાઇ

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માહી ગૃપ દ્વારા વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું

પોરબંદર શહેરના માહી ગૃપે દશા શ્રીમાળી વણીક જ્ઞાતિના સહયોગથી જ્ઞાતિની વાડી ખાતે કોરોના રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૪૫ થી ૯૫ વર્ષની ઉમરના ૧૮૦ જેટલા લાભાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં ૪૫ થી ૬૦ વર્ષની વચ્ચેના અને ગંભીર બીમારી ધરાવતા લોકો સહિત ૪૫ થી ૯૫ વર્ષની ઉમર ધરાવતા કુલ ૧૮૦ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લઇને વિનામૂલ્યે કોરોનાની રસીનો ડોઝ લીધો હતો.

આ તકે માહી ગૃપના સ્થાપક પ્રમુખ વિનસભાઇ ગોસલીયા, ગૃપના પથદર્શક ડો.સુરેશભાઇ ગાંધી સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સુચારૂં આયોજનને સફળ બનાવવા પોતાનો સિંહફાળો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો