તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પતિ સહિત સાસરિયાએ દુ:ખ આપ્યાની પરિણીતાની ફરિયાદ

પોરબંદર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરના મીલપરા વિસ્તારની ઘટના
 • દહેજની માંગ કરી મારી નાખવાની ધમકી આપી

પોરબંદર શહેરમાં એક પરણિતા બહેને તેમના પતિ સહિતના સાસરીયાઓ સામે વધુ દહેજની માંગણી કરીને શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપ્યાની ફરીયાદ કરી છે.

શહેરના મીલપરા વિસ્તારમાં પોતાના માવતરના ઘરે રહેતા પાયલબેન સચીન બામણીયાએ પોલીસ ફરીયાદ કરી જણાવ્યું હતુ કે, શહેરના જુરીબાગ વિસ્તારમાં રહેતા તેણીના પતિ-સચીન દિલીપભાઇ બામણીયા, સસરા-દિલીપભાઇ ભીખુભાઇ બામણીયા, સાસુ-ઉષાબેન દિલીપભાઇ, જેઠ-સંદિપ દિલીપભાઇ તથા અમદાવાદ સ્થિત નણંદ-ફોરમબેન અશ્વીન સોલંકી પાયલબેનને મેણાંટોણાં મારી, ગાળો બોલીને વધુ દહેજની માંગણીઓ કરતા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને પાયલબેનને શારીરિક-માનસિક દુ:ખત્રાસ આપતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો