ક્રાઈમ:બદકામ કરવા સગીરાને ભગાડનાર શખ્સ સામે ફરિયાદ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવની સગીરાને ભગાડી જનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. મધ્યપ્રદેશના કનેરી ગામના અને હાલ રાણાવાવ ગામે રહેતા શ્રમિક પરીવારની સગીરાને હાલ ખાંભોદર રહેતા મુકેશ ભુવાનભાઇ ડોડવા (ઉ.૨૧)  નામના શખ્સે લલચાવી, ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ભગાડી જતા વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશન સીપીઆઇ એચ.એલ.આહીરે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...