• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • Competition Will Be Held Through Social Media, Fancy Dress Competition For Children Will Be Organized, Children From 1 To 7 Years Will Be Able To Participate.

આયોજન:સોશ્યલ મીડિયાના માધ્યમથી સ્પર્ધા યોજાશે, બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું આયોજન, 1થી 7 વર્ષનાં બાળકો ભાગ લઇ શકશે

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રઘુવીર સેના અને રઘુવંશી એકતા પોરબંદર દ્વારા આયોજીત ઓપન ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન નું આયોજન કરવામાં આવ્યું છે, 

પોરબંદરમાં રઘુવીર સેના તથા રઘુવંશી એકતા દ્વારા ઓપન ગુજરાત રઘુવંશી બાળકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે, બાળકોના ટેલેન્ટને બહાર લાવવા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, 1 થી 7 વર્ષના બાળકો ભાગ લઈ શકશે, બાળકો ફેન્સી ડ્રેસ માં વેશભૂષા માં પાત્રો બની શકશે અને વેશભૂષને લાગતા સૂત્રો, સ્પીચ બોલી શકશે, બધુંમાં વધુ 1:30 મિનિટનો વિડિઓ બનાવવાનો રહેશે, અને આ વિડિઓ તા. 07/06 ને શાંજે 7 સુધી મોકલવાનો રહેશે,  સ્પર્ધકોનો વિડિઓ સોસીયલ મીડિયામાં ચેનલ પર મુકવામાં આવશે, અને વધુ લાઈક મળનાર ને ગિફ્ટ આપવામાં આવશે, જેના માટે રઘુવંશી એકતાના પ્રેરક હિતેશ કારિયા નો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...