તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પોરબંદરના ધાર્મિક ટ્રસ્ટના મહોદય દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું

પોરબંદર23 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના શ્રી કાકા વલ્લભજી ગૃહ વલ્લભીય ટ્રસ્ટ, રાજીવનગર વિસ્તારમાં આવેલ વલ્લભ ગૃહ હવેલીના પ.પા. ગૌસ્વામી 106 શ્રી ઉત્સવરાયજી દ્વારા ચોપાટી પર ખુલ્લા વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ વૃદ્ધ તથા બાળકો સહિતનાઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આ કાર્યમાં અશોકભાઈ, રાજુભાઇ, રાજાભાઈ, ધર્મેશભાઈ, ધ્યેય, ભાવેશભાઈ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો