તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિટીકલ:પોરબંદરમાં ભાજપ જિલ્લા સંગઠન ટીમની નવરચના કરવામાં આવી

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાની ભાજપ સંગઠન ટીમની નવરચના કરવામાં આવી છે, જેમાં સંગઠન પ્રમુખ તરીકે કિરીટભાઇ મોઢવાડીયા, મહામંત્રી તરીકે અશોકભાઇ મોઢા, ખીમજીભાઇ મોતીવરસ તથા નિલેષભાઇ મોરી અને ઉપપ્રમુખ તરીકે સુનિલભાઇ ગોહેલ, શાંતિલાલ ભુવા, ચંદ્રિકાબેન મયુરભાઇ તન્ના, ભરતભાઇ ઓડેદરા, ગીગનભાઇ બોખીરીયા, નિમીષાબેન જોષી, વિરમભાઇ કારાવદરા તથા વર્ષાબેન વાઢેર તેમજ સંગઠન મંત્રી તરીકે ક્રીષ્નાબેન રાણીંગા, મંજુલાબેન ડોડિયા, રાયમલભાઇ જલુ, નિતાબેન સોલંકી, નિતેષભાઇ બાપોદરા, હિતેષભાઇ જાદવ, ભીખુભાઇ ગોસ્વામી તથા કોમલબેન વાઘવાણી તેમજ સંગઠન ખજાનચી તરીકે હિતેષભાઇ કારીયાની નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો