યાંત્રિક બોટ:પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જુન થી 31 જુલાઇ સુધી માછીમારી પર પ્રતિબંધ

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાનાં દરિયા કાઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.1 જુન 2020 થી તા.31 જુલાઇ 2020 સુધી યાંત્રિક બોટ દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર ભારત સરકારનાં કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોધોગ વિભાગ  દિલ્હીના હુકમથી પ્રતિબંધ મુકાયો છે. લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને આ પ્રતિબંધ માથી બાકાત રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...