તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્લેગમાર્ચ:ચૂંટણી અન્વયે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, માસ્ક પહેવાર, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા લોકોને જાગૃત કરાયા

પોરબંદર19 દિવસ પહેલા
 • કૉપી લિંક

આગામી નગરપાલીકા ચુંટણી અનુસંઘાને પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની દ્વારા કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે પો.સ્ટે.વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા તથા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પીઆઇ એચ.એલ.આહિર તથા ડી-સ્ટાફ તેમજ કીર્તિમંદિર પોલીસ સ્ટાફ સાથે જરૂરી ફુટ પેટ્રોલીંગ કરી એરીયા ડોમીનેટ તથા ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. આગામી નગર ચુંટણી દરમ્યાન કાયદો વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે માર્ગદશન અપાયું હતું. કોરોના સંક્રમણની સંભાવના રહેલી હોય જેથી સંક્રમણ અટકવવા ફરજીયાત માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સ રાખવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો