તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અણિયારીમાં સુપરવાઇઝર 2 શખ્સનો હુમલો, ફરિયાદ

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાણાવાવ પાસે ખનીજના એરિયામાં

રાણાવાવમાં રહેતા ભરતભાઇ ઉર્ફે જેઠાભાઇ એભાભાઇ ખુંટી અણીયારી ગામ નજીક આવેલા સમીરભાઇ સામતભાઇ બાપોદરાના એરીયામાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હોય અને ત્યાં એરીયાની મુલાકાતે આવતા અધિકારીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપતા હોય જેથી અણીયારી ગામે રહેતા આરોપીઓ એવા રામા નાથાભાઇ ગુરગુટીયા તથા ભદુ પુંજાને આ પસંદ ન હોય જેથી આરોપીઓ સુપરવાઇઝર ભરતભાઇ ઉર્ફે જેઠાભાઇ પાસે આવી કહેલ કે ‘તું શું કામે સમીર બાપોદરાના એરીયામાં રસ લે છે ? ’ તેમ કહીને એકસંપ કરી લાકડી તથા પાઇપ વડે ભરતભાઇને આડેધડ માર મારી શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બાબતે પોલીસ ફરીયાદ કરાતા પોલીસે અણીયારી ગામના આ બન્ને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો