તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેનની ઉપસ્થિતિમાં અરસ પરસ બદલી

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં શિક્ષકોનો વધઘટ બદલી કેમ્પ યોજાયો

પોરબંદરમાં શિક્ષકોનો વધઘટ બદલી કેમ્પ યોજાયો હતો. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં અરસ પરસ બદલી કરાઈ હતી. જિલ્લામાં શિક્ષકોનો વધ-ઘટ બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ભીમભાઈ ઓડેદરા અને ડેપ્યુટી ડી પી ઇ ઓ મંજુબેન સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં શિક્ષકોના વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વધ ઘટ કેમ્પ શાંતિપૂર્વક અને કોઈપણ પ્રકારના અવરોધ વગર સફળતા પૂર્ણ યોજવામાં આવ્યો હતો.

જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મંજુબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં શિક્ષકોની અરસ-પરસ બદલી કરવામાં આવી હતી અને બદલી કરાયા બાદ શિક્ષકોને નિમણૂક આપવામાં આવી હતી. પોરબંદર તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર પરેશભાઈ પુરુષનાણી સહિતના સહાયકની ટીમ દ્વારા આ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો