તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:પ્રચાર–પ્રસાર માટે હોદ્દેદારોની નિમણુંક કરાઇ

પોરબંદર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં સરકારની પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજનાઓને જરૂરીયાતમંદ એવા છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેના પ્રયાસના ભાગરૂપે પોરબંદર ખાતે સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ વનરાજસિંહ ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી ડો.મકવાણા તથા સૌરાષ્ટ્ર ઝોન મીડિયા પ્રભારી હર્ષદ વાજાની ઉપસ્થિતીમાં પોરબંદર જીલ્લાના પ્રમુખ તરીકે મયુરભાઇ ખુંટીની તેમજ ઉપપ્રમુખ તરીકે નિરવભાઇ મજીઠીયાની નિમણુંક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...