તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:બિનઅધિકૃત શખ્સે કોરોનાના 3 સેમ્પલ જામનગરની લેબમાં મોકલ્યા

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરરના એરપોર્ટ સામેની સોસાયટીમાં રહેતા ચાંદનીબેન જેન્તીભાઇ દેપાણીએ પોલીસ ફરીયાદ લખાવીને એવું જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લાના સોઢાણા ગામની વાડી વિસ્તારમાં રહેતા લીલા રણમલભાઇ કારાવદરા નામના શખ્સે હાર્દિકભાઇ હરીશભાઇ પરમાર, વ્રજલાલ રઘુભાઇ પરમાર અને આદિત્ય ધનસુખભાઇ બાદરશાહી નામના ૩ વ્યક્તિઓના કોરોનાના સેમ્પલો લઇ જામનગર લેબમાં મોકલી આપતા ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો