તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પોરબંદરમાં વિશ્વ વિકલાંગ દિને ઓનલાઇન વેબીનાર યોજાયો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ફોર પેરાના વેબીનારમાં પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ સહિત જોડાયા હતા. આ તકે પોરબંદરના ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના સેક્રેટરી કમલેશભાઈ ખોખરીએ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો