આપઘાત:પોરબંદરની વૃદ્ધાએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 બોખીરા વિસ્તારમાં વિવેકાનંદ શાળા પાસે રહેતા દયાબેન હીરજીભાઇ મોઢા(ઉ.૮૦) ને શ્વાસની બીમારી હોય તથા જમણા પગે પોલીયો હોય, જેના લીધે ચાલી શકતા ન હોવાથી કંટાળીને પોતે પોતાની મેળે એસીડ પી જતા તેમનું મોત નીપજ્યુ હતુ. આ આત્મહત્યાના બનાવમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ કે.આર.બાલસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...