તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બીમારીથી કંટાળી પોરબંદરના વૃદ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

પોરબંદર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદરમાં આપઘાતની બે ઘટના બની
 • દિવાદાંડી પાસે વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી લેતા મોત

પોરબંદર શહેરના ઠક્કર પ્લોટમાં કબીર આશ્રમ સામે રહેતા અને એકલવાયું જીવન જીવતા પ્રવિણભાઇ ધનજીભાઇ નથવાણી નામના 70 વર્ષીય વૃદ્ધજનને છેલ્લા સાતેક વર્ષોથી કંપવાની બીમારી હોય કંટાળી જઇને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તો બીજા બનાવમાં શહેરના છાંયાની વછરાજ સોસાયટીમાં રહેતા કરશનભાઇ નાગાભાઇ વાઘ નામના 61 વર્ષીય વૃદ્ધ છેલ્લા થોડાક વર્ષોથી માનસિક બીમાર હોય આ બીમારના કારણે કરશનભાઇએ શહેરની બીરલા ફેક્ટરી સામે આવેલ દિવાદાંડી પાસે દરીયા કાંઠે જઇને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે સ્થાનિક પોલીસે જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો