તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પોરબંદરમાં યોગ ટ્રેનર્સની મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવામાં આવ્યું

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં યોગ ટ્રેનર્સની મૂલ્યાંકન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઘર ઘર સુધી યોગ અંગે જાગૃતિ આવે તેવા પ્રયાસો છે ત્યારે પોરબંદરમાં ચાલતા યોગ ટ્રેનરની મૂલ્યાંકન કસોટી યોજાઇ હતી. જિલ્લા તાલુકા અને ગામડા સુધી યોગ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આરોગ્યની જાળવણી અને કોઈ પણ રોગમાં મુક્તિ મેળવવી હોય તો વ્યક્તિમાં દ્રઢ સંકલ્પ શક્તિ અતિ આવશ્યક છે અને હોસ્પિટલના દ્વાર ક્યારેય ન જોવા હોય તો યોગનો જીવનમાં સ્વીકાર કરવો જરૂરી છે. અને નિરોગી જીવનનો આનંદ ઉઠાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદરમાં યોગ ટ્રેનર્સની મૂલ્યાંકન કસોટીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યોગ ટ્રેનર જોડાયા હતા. અને યોગ્ય ગામડે ગામડે પહોંચાડવા તત્પરતા દાખવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો