તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાણાવાવમાં ટ્રાફિક નિયમોના ભંગ કરનારા બે રીક્ષા ચાલકો રાજુ આલાભાઇ ચાવડાએ પોતાના કબ્જાવાળી પેસેન્જર રીક્ષાને ખાખરીયા ત્રણ રસ્તા પાસેના રોડ પરથી પૂરપાટ ચલાવતા પોલીસે ઝડપી લીધો હતો. તેમજ પોરબંદરના નવા કુંભારવાડામાં રહેતો જુસબ ઉમરભાઇ લાંઘાએ પોતાના કબ્જાવાળી પેસેન્જર રીક્ષાને ખાખરીયાવાળા રસ્તા ઉપર જાહેર ટ્રાફિકને અડચણરૂપ હોય પોલીસે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો