તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સામાજીક અંતર ન જળવનાર ધંધાર્થી સામે કાર્યવાહી

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના ઠક્કર પ્લોટ તકીયા પાછળ રહેતા ઇબ્રાઇમ ઉમરભાઇ લાખા નામના ધંધાર્થીએ શહેરના ચુનાના ભઠ્ઠા પાસે પોતાની નાસ્તાની રેકડી ઊભી રાખીને ત્યાં આસપાસ સામાજીક અંતરના નિયમો ન જળવાઇ તે રીતે ગ્રાહકોના ટોળા ભેગા કર્યા હતા અને કોરોના મહામારીકાળમાં પોતાને અને અન્યોને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ તેવું બેદરકારીભર્યુ કૃત્ય કરતા પોલીસે ઇબ્રાઇમ સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો