તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અકસ્માતે બોટમાંથી દરિયામાં પડી ખલાસી જતાં મોત

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુળ જાફરાબાદમાં રહેતા વિકેશ શ્યામભાઇ સોલંકી (ઉ.૨૭) નામનો ખલાસી માછીમારી કરવા ગયેલી બોટમાં જાફરાબાદથી આશરે ૫૪ નોટીકલ માઇલ દૂર દરીયામાં હતો તે દરમ્યાન અચાનક તેનો પગ મચ્છીની જાળમાં ફસાઇ જતા તે દરીયામાં પડી ગયો હતો અને દરીયામાં ડૂબી જતા વિકેશનું મૃત્યુ નીપજ્યુ હતુ, આ બનાવની જાણ તેના ભાઇએ નવીબંદર મરીન પોલીસ મથકને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો