તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:જિલ્લામાં કોરોના અંગે કુલ 114911 ટેસ્ટ કરાયા

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 43 દિવસથી એક પણ કેસ પોઝિટીવ નોંધાયો નથી

પોરબંદરમાં સદનસીબે સતત 43માં દિવસે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમા 332 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

આમ છેલ્લા 43દિવસથી પોરબંદર જિલ્લામાં સદનસીબે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 955એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીનો આંકડો 961 છે. અત્યાર સુધીમાં 114911 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...