તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયુર્વેદિક દિવસ:આયુર્વેદિક દિવસ નિમિત્તે વિશિષ્ટ હરીફાઈ યોજાશે

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે નેચર યોગ ક્લાસનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આયુર્વેદિક દિવસ નિમિત્તે આયુર્વેદિક છોડ કોમ્પીટેશન યોજાનાર છે આ કોમ્પિટિશનમાં સ્પર્ધકે પોતાના ઘરમાં કુંડામાં લગાવેલ આયુર્વેદિક છોડ સાથે ફોટો લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવાનો રહેશે. આગામી તારીખ 12 ડિસેમ્બર સુધીમાં ફોટો મોકલવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો