યોગાસન:તણાવમુક્ત અને શારીરિક તંદુરસ્ત જીવન પદ્ધતિ માટે કાર્યક્રમ યોજાયો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ મેડિટેશન યોગાસન કર્યા

ફરજના અચોક્કસ અને અનિયમિત કાર્યભારને કારણે પોલીસ શારીરિક તથા માનસિક તણાવમાં રહેતી હોય છે ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ તણાવમુક્ત રહે તથા શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહી પોતાની ફરજ બજાવે તે હેતુથી પોરબંદર પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કવાટર્સ ડિસ્ટ્રીકટ ટ્રેનિંગ સેન્ટર ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા હાર્ટફૂલનેશ મેડિટેશન અને યોગા સેશન ફોર પોરબંદર પોલીસનુ આયોજન મહેશભાઇ રાઠોડ હાર્ટફૂલનેશ ગુજરાત સંસ્થા દ્વારા કરવામાં આવેલ. આ સેશનમાં પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મેડીટેશન તથા યોગાસનમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...