તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રિલ:પોરબંદરની સિવીલ હોસ્પિટલમાં આગ લાગ્યાની મોકડ્રિલ યોજાઇ

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર બ્રિગેડ ટીમે બે જ મિનિટમાં આગ કાબુમાં લીધી

પોરબંદરના સિવિલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં આગ લગાવવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે તુરંત આગને કાબુમાં લઈ મોકડ્રિલ સફળ બનાવી હતી. તાજેતરમાં રાજકોટ ખાતે હોસ્પિટલમાં આગની ઘટના બની હતી જેને પગલે આવી આગની દુર્ઘટના વખતે કેવી કામગીરી થઈ શકે તે માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં લાકડા મૂકી આગ લગાવવામાં આવી હતી

ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ હાજર રહી હતી અને આ આગને 2 મિનિટમાં બુઝાવી આગ કાબુમાં કરી મોકડ્રિલને સફળ બનાવી હતી. સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ લેવલનો સ્ટાફ વર્ગ 4 ના કર્મીઓ તેમજ સિક્યુરિટી સ્ટાફ આગની ઘટના બને તો આ મોકડ્રિલ વડે વાકેફ થાય તે હેતુથી મોકડ્રિલનું આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો