તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઓવર સ્પીડથી બાઇક ચલાવતો શખ્સ ઝડપાયો, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના માધવપુર-પોરબંદર રોડ પર નરવાઇ માતાજીના મંદિર આસપાસ ટ્રાફિક રહેતો હોય અને આવા ટ્રાફિકવાળા રોડ પરથી માંગરોળના નગીચાણા ગામમાં રહેતો અફઝલખાન ઉમરખાન પઠાણ પોતાના કબ્જાવાળુ મોટરસાઇકલ નં. GJ-11-BS-0811 ને પૂરપાટ ઝડપે, માનવ જીંદગી જોખમાઇ તે રીતે અને ચાલુ ફોને વાહન ચલાવીને નીકળતા પોલીસે તેને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...