રેસ્ક્યુ:માધવપુરની મધુવંતી નદીમાં ડૂબી રહેલા વાછરડાનું રેસ્ક્યુ કરાયું

માધવપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના પાતા ગામ પાસે આવેલ મધુવંતી નદીના પાણીના પ્રવાહમાં ગાયનું એક વાછરડુ તણાતા સ્થાનિક લોકોએ માધવપુર ઘેડની સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાને જાણ કરી હતી, જેથી સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોતાના જીવના જોખમે નદીમાં તણાતા વાછરડાને બહાર કાઢીને ગૌવંશ એવા આ ગાયના વાછરડાનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...