તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પોરબંદરમાં કામ ધંધો ન હોવાથી 70 વર્ષિય વૃદ્ધે આત્મહત્યા કરી

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કેન્સરથી પીડાતા વૃદ્ધે ઝેરી દવા પી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

પોરબંદર શહેરમાં આપઘાતની બે ઘટના બની હતી. 70 વર્ષિય વૃદ્ધે કામ ધંધો ના હોવાથી આત્મહત્યારી હતી જ્યારે સીતારામનગરમાં રહેતા વૃદ્ધે કેન્સરની બીમારીથી પીડાતા હોવાથી ઝેરી દવા પી, ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાત કરી લીધો હતો. પોરબંદરનાં સીતારામનગરમાં રહેતા મધુસુદન દયાશંકર રાવલ નામના 60 વર્ષીય વૃદ્ધને છેલ્લા 13 વર્ષથી કેન્સરની બિમારી હોય તેના કંટાળાથી ગઈકાલે પ્રથમ ઝેરી દવા પી લઈને અને બાદમાં ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તેમનું દુખત મોત નીપજ્યું હતું.

આ અંગે પોલીસને જાણ થતા વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એમ એલ આહિરે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં પોરબંદરના ખારવાવાડ પંચહાટડી વિસ્તારમાં રહેતા માવજીભાઈ પમાભાઈ બાદરશાહી નામના 70 વર્ષીય વૃદ્ધને કોઈ કામ ધંધો મળતો નાં હોવાથી કંટાળી પોતે પોતાની મેળે દોરી વડે ગાળાફાંસો ખાઈ જતા તેમનું દુખદ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.કે.દાફડાએ વધુ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો