તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પોરબંદરની સિવીલ કોવિડ હોસ્પિટલમાં 82 દર્દી દાખલ

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં વધુ 3 દર્દી કોરોના પોઝિટીવ, 10 ડિસ્ચાર્જ
  • 48 દર્દી ઓક્સિજન પર, એક દર્દીનું મોત

પોરબંદરની સિવીલ કોવિડ ખાતે 82 દર્દી દાખલ છે જેમાંથી 48 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા એક દર્દીનું મોત થયું છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે જેમાં નરસંગ ટેકરી માંથી 37 વર્ષીય યુવાન, મિલપરા માંથી 23 વર્ષીય યુવાન અને ઝુંડાળા માંથી 32 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 10 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ સિવિલ કોવિડ ખાતે 82દર્દી દાખલ છે. જેમાં આઇસોલેશનમા 16 દર્દી દાખલ છે જેમાંથી 5 પોઝિટિવ દર્દી છે. જ્યારે ISO જનરલ વોર્ડમાં 29 દર્દી દાખલ છે જેમાંથી 13 દર્દી પોઝિટિવ છે. ઉપરાંત સેમી આઇસોમાં 37 દર્દી દાખલ છે. 82 દર્દી પૈકી 48 દર્દી ઓક્સિજન પર છે. 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 1 દર્દીનું મોત થયું છે.

અન્ય સમાચારો પણ છે...