ક્રાઇમ:દેગામ ગામની ગાંગડા સીમમાં જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા

બગવદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂ. 40280ના મુદ્દામાલ જપ્ત કર્યો

દેગામ ગામની ગાંગડા સીમમાં રહેતા આલા ગોગન સુંડાવદરા તેમના મકાનમાં જુગાર રમે છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા આલા ગોગન ઉર્ફે ગોગા સુંડાવદરા, લીલા સુંડાવદરા, રામભાઈ સુંડાવદરા, મેરુ કેશવાલા, લખમણ કેશવાલા અને હરીશ સુંડાવદરાને ઝડપી લીધા હતા અને રૂ. 31780 તેમજ મોબાઈલ 5 કિંમત રૂ 8500 કુલ રૂપિયા 40280 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...