તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પોરબંદર જિલ્લામાં 494 ટેસ્ટ કરાયા, 1 દર્દીને કોરોના પોઝિટીવ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વધુ 3 દર્દી ડિસ્ચાર્જ થયા, વધુ 1 દર્દીનું મોત

પોરબંદરમાં વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. જ્યારે 3 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને સારવાર દરમ્યાન એક દર્દીનું મોત થયું છે.

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 494 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં પોરબંદરના ચોપાટી રોડ વિસ્તારમાં રહેતી 54 વર્ષીય આધેડ મહિલા નો સમાવેશ થાય છે. જિલ્લાનો કોરોના દર્દીનો કુલ આંકડો 932એ પહોંચ્યો છે. જ્યારે વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 884એ પહોંચ્યો છે. પોરબંદરના સિવિલ આઇસોલેશનમાં સારવાર દરમ્યાન વધુ 1 દર્દીનું મોત થયું છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના મૃત્યુ નો આંક 99એ પહોંચ્યો છે. હાલ 37 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 79138 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો