તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જુદા- જુદા ગુના સબબ ફરાર 3 શખ્સ ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન

રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ ગુન્હાના વોન્ટેડ 3 આરોપીને એલસીબીએ ઝડપી લીધા હતા.રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઇ એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ રાણાવાવ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન બાતમીના આધારે રાણાવાવ પોલીસ મથકે નોંધાયેલ ગુન્હાનો લાલશાહીથી વોન્ટેડ આરોપી મહેશ ઉર્ફે મસરી મેરૂ ભુતીયા રહે, મેરવદર, પ્રાસલા રોડ ઉપર,તા.ઉપલેટા અને જયેશ નાગા ઓડેદરા રહે, મુળગામ મોડદરગામ, તા.કુતિયાણા તેમજ લાલશાહીથી નાસતો ફરતો આરોપી લાખા કારાભાઇ મોરી રહે, ધ્રામણીનેસ, બરડાડુંગર તા.ભાણવડ વાળાઓને પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો