તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પોરબંદરમાં યુવાન પર 3 શખ્સનો હુમલો

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરના વિરડીપ્લોટ વિસ્તારમાં રહેતો નાદીરખાન ફેજલખાન પઠાણ નામનો યુવાન જ્યારે કેજીએન પાન પાસે હતો તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ત્યાં અર્જુન રામા, રામા અરસી તથા મિલન ભીમા નામના ૩ શખ્સોએ એકસંપ કરીને આ યુવાન પર લોખંડના પાઇપ તથા ધોકા જેવા હથીયારો વડે માર મારી યુવાનના પગ તથા હાથમાં ઇજાઓ પહોંચી હતી, આ અંગે પોલીસ ફરીયાદ થતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...