તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જિલ્લામાં 5 સ્થળ પરથી 29 લિટર દેશીદારૂ જપ્ત,2 મહિલા સહિત કુલ 5 શખ્સો સામે કાર્યવાહી

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના 5 સ્થળ પરથી પોલીસે દેશીદારૂ જપ્ત કરી બે મહિલાઓ સહિત કુલ 5 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. ખારવાવાડના પંચહાટડી વિસ્તારમાં રહેતો મનસુખ જેઠાભાઈ મોતીવરસને દેશીદારૂ સાથે ઝડપી પાડ્યો હતો, તેમજ શહેરના ગાયત્રી માતાજીના મંદિરની સામેની ખાડીમાં રહેતી ગુડીબેન રતીલાલ જેઠવા નામની મહિલાના કબ્જામાંથી દેશીદારૂનો ૧૫ લીટર આથો કબ્જે કર્યો હતો,.

તેમજ જિલ્લાના રાતીયા ગામની ખારીસીમના એક ખેતરમાં ઝુંપડા બાંધીને રહેતી મોતીબેન નાગાજણભાઇ લાડક નામની મહિલાના કબ્જામાંથી કુલ 8 લીટર દારૂ જપ્ત કર્યો હતો, તેવી જ રીતે વિસાવાડા ગામની મરસીયા સીમમાં રહેતો કરશન ભીખુભાઇ ઓડેદરાના કબ્જામાંથી દેશીદારૂ જપ્ત કરી હતી, આદિત્યાણા ગામના મેરપરામાં રહેતા અરભમ ઉર્ફે ડગડગ રાણાભાઇ ઓડેદરા નામના શખ્સના મકાને દરોડો પાડીને 4 લીટર દેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો