પોરબંદર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શનમાં 83-પોરબંદર અને 84-કુતિયાણાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્રારા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરાય રહી છે.
ત્યારે આજ તા.14 નવેમ્બરના રોજ 83-પોરબંદર વિધાનસભા મત વિસ્તાર માટે 14 ફોર્મ ભરાયાં છે અને કુલ 22 ફોર્મ ભરાયાં છે. તો 84-કુતિયાણા વિધાનસભા વિસ્તાર માટે આજે 13 ફોર્મ ભરાયાં છે. કુલ 21 ફોર્મ ભરાયાં છે. જિલ્લાની બન્ને બેઠક પર કુલ 43 ફોર્મ ભરાયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.