કોરોના અપડેટ:પોરબંદર જિલ્લામાં કોરોનાના 211 ટેસ્ટ કરાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 211 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3398એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3261એ પહોંચ્યો છે. હાલ જિલ્લામા એકપણ એક્ટિવ કેસ નથી.

અન્ય સમાચારો પણ છે...