તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાત્રીનાં સમયે ચોરી કરવાના ઇરાદે રખડતા 2 શખ્સો ઝડપાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર શહેરમાં રાત્રીનાં સમયે ચોરી કરવાના ઇરાદે રખડતા 2 શખ્સો ઝડપાયા છે. ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાઇ માતાજીના મંદિરની આસપાસવાળા વિસ્તારમાંથી પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન મહમદ ઉર્ફે મામદો નાશીર શાહમદાર તથા શકીલ ઉર્ફે મુલો રજાક દુરફાનીને કોઇ ચોરી કરવાના ઇરાદે રખડતા-ભટકતા ઝડપી લીધા હતા અને તેની સામે ગુન્હો નોંધી તે બન્નેની વધુ કાયદાકીય પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...