વિતરણ:પોરબંદરમાં પૂરપીડિતોને 1000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં પૂરપીડિતો માટે એક હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ યોજવામાં આવી હતી. તાજેતરમાં ભારે વરસાદ પડયો હોવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ફૂડ પેકેટનું વિતરણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ યોજાતાં અસરગ્રસ્ત લોકોને રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...