તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પોરબંદરમાં 426ના કોરોના-ટેસ્ટ કરાતા 1 પોઝીટીવ કેસ નોંધાયો

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં દરમ્યાન ૪૨૬ વ્યક્તિઓના કોરોના-ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી એક દર્દીનો કોરોના-પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો જેથી અત્યાર સુધીમાં જીલ્લામાં કુલ ૮૭૬ દર્દીઓ કોરોના-પોઝીટીવ નોંધાયા છે અને સમગ્ર જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ ૮૭ દર્દીઓના મોત નીપજ્યા હોવાનું નોંધાયુ છે.

હાલ કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ નોંધાઇ રહ્યો છે ત્યારે આપણે પણ સાવચેતીનાં ધોરણે માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું ફરજીયાત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો