તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જિલ્લામાં વધુ 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ, 2 દર્દી ડિસ્ચાર્જ થયા, 2 કેસ એક્ટિવ

પોરબંદર20 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામના એક યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં ગઈકાલે 456 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો ન હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં 479 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 1 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં કુતિયાણા ગામે રહેતા એક 25 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે.

આમ જિલ્લાનો કોરોના દર્દીનો કુલ આંકડો 968એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 960 થયો છે. હાલ 2 કેસ એક્ટિવ છે અને બન્ને દર્દી સિવિલ હોસ્પિટલના આઇસોલેશનમા સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 122524 ટેસ્ટ થયા છે. જિલ્લામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે શહેરીજનોએ સતર્ક રહેવું આવશ્યકલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો