તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:શ્રમિકોના આરોગ્ય કલ્યાણ માટે વધુ 1 ધનવંતરી રથનો પ્રારંભ કરાયો

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફ્રન્ટલાઈન વોરિયર અને હેલ્થ વોરિયર, ડોકટરને સહકાર આપવાે જોઇએ. - ડી.એન. મોદી, કલેક્ટર - Divya Bhaskar
ફ્રન્ટલાઈન વોરિયર અને હેલ્થ વોરિયર, ડોકટરને સહકાર આપવાે જોઇએ. - ડી.એન. મોદી, કલેક્ટર
 • પોરબંદરમાં 13 રથ કાર્યરત હતા જેમાં 1 નો વધારો કરાયો, ટેસ્ટ રિપોર્ટ સ્થળ પર થશે

પોરબંદર જિલ્લામાં આજે વધુ એક ધન્વંતરી રથનો પ્રારંભ કરાયો છે, જેમાં બિન-કોવિડ આરોગ્ય સંભાળ સેવાઓ આપતી મોબાઇલ વાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને તેમના ઘરઆંગણે સેવાઓ પૂરી પાડે છે. આ મોબાઇલ મેડિકલ વાનમાં આયુર્વેદિક અને હોમિઓપેથિક દવાઓ, વિટામીન પૂરક દવાઓ, મૂળભૂત પરીક્ષણના ઉપકરણો તેમજ પલ્સ ઓક્સિમીટર સહિત તમામ આવશ્યક દવાઓ રાખવામાં આવે છે.

જેઓ વિવિધ કારણોસર હોસ્પિટલના OPDની સેવાઓ મેળવી શકતા નથી તેવા લોકો સુધી પહોંચીને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવા ઉપરાંત, ધન્વંતરી રથ દ્વારા જેમને વધુ સારવારની જરૂર હોય અથવા IPDમાં દાખલ થવું જરૂરી હોય તેમને પણ ઓળખી કાઢવામાં આવે છે અને તેઓ સમયસર હોસ્પિટલમાં પહોંચી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં આવા 13 રથ કાર્યરત હતા, જેમાં આજે 1 નો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો