તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ ઘટ્યું:પોરબંદર જિલ્લામાં 168 ટેસ્ટ માંથી કોરોનાનો 0 કેસ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી. પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 168 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા સદનસીબે એકપણ દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી.

સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 3391એ પહોંચ્યો છે. જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 3253એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં એકપણ કેસ એક્ટિવ નથી. અત્યાર સુધીમાં કુલ 202740 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...