હાલાકી:સિદ્ધપુરમાં કાકોશી ફાટક ઉપર બ્રિજનું કામકાજ 5 વર્ષથી બંધ

સિદ્ધપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ પણ ખરાબ હાલતમાં, વાહન ચાલકો ત્રસ્ત

સિદ્ધપુરમાં કાકોશી ફાટક થી લઇને હાઈવેના થોડે નજીક પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.કાકોશી બ્રિજ બનાવવા માટે કેટલા સમયથી બ્રિજનું કામકાજ બંધ હાલત માં છે.

છેલ્લા 5 વર્ષથી રોડ ખરાબ હાલતમાં જોવા મળે છે. તે છતાં ત્યાં કોઈ રોડ નું કામકાજ ચાલુ કરવામાં આવ્યું નથી.કાકોશી ફાટક થી લઈને કાકોશી હાઇવે સુધી રોડ ખરાબ હાલત માં જોવા મળે છે.રોડ પણ પથરા થિ બનાયેલો ખાડા વાળો તેમજ રોડ ની વચ્ચે. મોટાં મોટાં ટેકરા જેવા કે પથરા નજર માં આવી રહ્યા છે. જ્યારે આ કામ ટૂંકી મુદતમાં પૂરું થાય તે કામ અધવચ્ચે બંધ હાલત માં જોવા મળ્યું છે.રોડની બે સાઈડ હોય તો એક સાઈડ રોડ છે.જે સર્વીસ રોડ બનાવવામાં આવે તે રોડ પણ બંધ છે. આટલી મોટી પરિસ્થિતિ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર ને નજર બાર છે. કાકોશી બ્રિજનું કામ અધવચ્ચે જ બંધ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...